National/ ભાગેડૂ નીરવ-મેહુલ-માલ્યાની સંપત્તિ પર ઇડીનો સકંજો, ઇડીએ 18 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી, ઇડીએ 9 હજાર કરોડ બેંકોને પરત કર્યા, ઇડીએ ભાગેડૂઓની સંપત્તિને ટાચમાં લીધી, PMLA એક્ટ હેઠળ સંપત્તિ સીઝ કરાઇ, મેહુલ ચોકસીએ PNBને 13500 કરોડનો લગાડયો હતો ચુનો

Breaking News