Gujarat/ ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ધરપકડ,જુગાર રમતા ઝડપાયા ભાજપના માતરના ધારાસભ્ય,પંચમહાલના ઝીમીરા રિસોર્ટમાં પોલીસના દરોડા,શિવરાજપુર પાસે રિસોર્ટમાં પોલીસે પાડ્યા દરોડા,દરોડા દરમ્યાન જુગાર રમતા લોકો ઝડપાયા,ધારાસભ્ય સહિત 15 જેટલા નબીરા પકડાયા,દારૂની 9 બોટલ પોલીસે જપ્ત કરી,રિસોર્ટમાં કેસીનો ટાઈપ કોઈનથી યુવતીઓ રમાડતી હતી જુગાર,પાવાગઢ પોલીસ સહિત LCB નો કાફલો સ્થળ પર

Breaking News