ગાંધીનગર/ ભાજપના ધારાસભ્ય દળની બેઠક પૂર્ણ સંસદીય મંત્રી તરીકે 7 બિલો અંગે ચર્ચા કરાઈ આજે શોક દર્શક ઠરાવ રજૂ થશે 7 જેટલા પૂર્વ સભ્યો માટે શોક દર્શક ઠરાવ રજૂ થશે કોંગ્રેસ પક્ષના દેખાવો-વિરોધ પર રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન નિયમમાં રહીને સત્ર ચલાવવા માટે સૂચના અપાઈ

Breaking News