અંબાજી પ્રસાદ વિવાદ/ ભાજપના નેતા યજ્ઞેશ દવેએ કર્યું ટ્વીટ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇ ટ્વીટ પ્રસાદમાં મોહનથાળ જ રાખવો જોઇએ ચીકીનો પ્રયોગ ન કરવો જોઈએ: યજ્ઞેશ દવે, અંબાજી:મોહનથાળ પ્રસાદ બંધનો વિરોધ મોહનથાળ બંધના નિર્ણયનો વિરોધ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારાવિરોધ પ્રદર્શન ટ્રસ્ટને 48 કલાકનું અપાયું અલ્ટીમેટમ મોહનથાળ પ્રસાદ શરુ કરવા માંગ કરાઈ મોહનથાળ ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલન

Uncategorized