Gujarat/ ભાજપે રાજકોટ મનપા ચૂંટણી માટે યાદી જાહેર કરી, ભાજપે જારી કરી પ્રથમ યાદી, આવતીકાલે ભરશે તમામ ઉમેદવારો ફોર્મ , 18 વોર્ડ માટે જાહેર કરી યાદી, રાજકોટ ભાજપની યાદીમાં અનેક ધુરંધરોને ટિકિટ નહીં ઉદય કાનગડ,નીતિન ભારધ્વાજની બાદબાકી ભાજપના નવા નિર્ણયથી સિનિયરો કપાયા ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી લિસ્ટમાંથી બાકાત અનેક આગેવાનોના પરિવારજનોને મળી ટિકિટ

Breaking News