Gujarat/ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેસ કોન્ફરન્સ,  ભૂપેન્દ્ર પટેલ સરકારના 200 દિવસ પૂરા,  ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોને પ્રેસ,  માહિલા, યુવાનો અને ખેડૂતોના હિતમાં સરકારે કર્યા નિર્ણયો,  CMએ 200 દિવસમાં 300થી વધુ કાર્યક્રમોમાં આપી હાજરી,  CM 200 દિવસમાં 22હજારથી વધુ લોકોને રૂબરૂ મળ્યા,  CMએ 61 હજાર કિલોમીટર ગુજરાતનો પ્રવાસ કર્યો

Breaking News