Breaking News/ ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ પત્રિકા કાંડનો મામલો, 3 લોકોની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી હતી ધરપકડ, આ મામલે વધુ એકની કરવામાં આવી પૂછપરછ, સુમુલ ડેરીના ઉપ પ્રમુખ રાજુ પાઠકની પૂછપરછ કરાઈ, ગતરોજ મોડી રાત સુધી ક્રાઈમ બ્રાન્ચે કરી પૂછપરછ, ચૂંટણી સમયે પાટીલ વિરુદ્ધ ખેલાયો હતો પત્રિકા કાંડ, સી.આર. પાટીલને બદનામ કરવાની કોશિશ કરાઈ હતી, ચોર્યાસી વિધાનસભા MLA સંદીપ દેસાઈએ નોંધાવી હતી ફરિયાદ  

Breaking News
Breaking News