Gujarat/ ભાજપ શાસનના 5 વર્ષની ઉજવણી, આજે જનસુખાકારી દિનની ઉજવણી, અમદાવાદમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ, સવારે 10.15 કલાકે કાર્યક્રમ યોજાશે, ગૃહરાજ્યમંત્રી અને મેયર રહેશે ઉપસ્થિત, ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેન પણ રહેશે હાજર

Breaking News