Gujarat/ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમમાં નવા નીર, ઉપરવાસ માંથી 46504 ક્યુસેક પાણીની આવક, નર્મદા ડેમની હાલની સપાટી 115.86 મીટર, 8 કલાકમાં 86 સેમીનો વધારો, ડેમમાં 4363 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો

Breaking News