Gujarat/ છોટાઉદેપુર જોજવા આડ ડેમ છલકાયો, ઓરસંગ નદીમાં પાણી આવતા ડેમ છલકાયો, ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે નદી ઘોડાપુર, છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરમાં વરસાદી માહોલ, આડ બંધ ઓવરફલો થતા સર્જાયાં અલ્હાદક દ્રશ્યો ડેમ ઓવરફલો થતા લોકો જોવા માટે પહોંચ્યા

Breaking News