Gujarat/ ભાણવડ ન.પા.માં અવિશ્વાસ પ્રસ્તાવનો મામલો, પક્ષના મેન્ડેટના અનાદર બદલ સભ્યોને કરાયા બરતરફ, ભાજપના 8 ચૂંટાયેલા સભ્યોને કરાયા બરતરફ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કર્યા બરતરફ

Breaking News