તેજસનું સફળ પરીક્ષણ/ ભારતની વધુ એક ઉપલબ્ધિ, ચંદ્રયાન બાદ હવે એરક્રાફ્ટ ‘તેજસે’ કરી કમાલ, તેજસથી એર-ટુ-એર મિસાઈલનું સફળ પરીક્ષણ, ગોવાના તટ પર 20 હજાર ફૂટની ઊંચાઈથી મિસાઈલનું પરીક્ષણ, ‘અસ્ત્ર’ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ હુમલો કરવામાં સક્ષમ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે અભિનંદન પાઠવ્યા, કહ્યું, આ પરીક્ષણથી તેજસની લડાયક ક્ષમતામાં થશે નોંધપાત્ર વધારો

Breaking News
Breaking News