હવામાન વિભાગની આગાહી/ હવામાન વિભાગની આગાહી ત્રણ દિવસ સુધી વેધર ડ્રાય રહેશે 11,12 તારીખે માવઠાની આગાહી 11મીએ છુટા છવાયા વરસાદની આગાહી 12મીએ કચ્છ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં આગાહી અમદાવાદનું તાપમાન 38°ને આસપાસ રહેશે તાપમાનનો પારો વધવાની કરી આગાહી રાજ્યમાં 40 ડિગ્રીને તાપમાન પહોંચી જશે

Breaking News