કોરોનાના કેસોમાં ઘટાડો/ રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો છેલ્લા 24 કલાકમાં નવા 260 કેસો રાજ્યમાં 6 દર્દીઓ વેન્ટિલેટર પર કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 3ના મોત અમદાવાદમાં સૌથી વધારે 83 કેસો સુરતમાં નવા 36 કેસો સામે આવ્યા વડોદરામાં નવા 46 કેસો નોંધાયા મોરબીમાં 21, મહેસાણામાં 10 કેસો નોંધાયા ભરૂચ અને વલસાડમાં 6-6 કેસો નોંધાયા ગાંધીનગરમાં 8, રાજકોટમાં 9 કેસો કચ્છ અને મહીસાગરમાં 4-4 કેસ નોંધાયા સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 4-4 કેસ બનાસકાંઠા અને ભાવનગરમાં 3-3 કેસ જામનગરમાં 3, આણંદમાં 2 કેસ સામે આવ્યા નવસારીમાં 2, અમરેલીમાં 1 કેસ નોંધાયો દાહોદ અને ગીર સોમનાથમાં 1-1 કેસ જૂનાગઢ, ખેડા અને પંચમહાલમાં 1-1 કેસ

Uncategorized