Not Set/ નીના ગુપ્તાએ કરાવ્યા ન્યુ હેરકટ, સાથે જ ગૂગલને કરી આ રિક્વેસ્ટ

બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા દરેક વખતે પોતાના અભિનયથી દરેકનું દિલ જીતી લે છે. ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવનાર નીના ગુપ્તા વાસ્તવિક જીવનમાં એકદમ અલગ લાઈફસ્ટાઈલમાં જીવે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને જુદી જુદી રીતે તેના ફોટા શેર કરતી રહે છે. નીના ગુપ્તાને હવે એક ન્યુ હેરકટ કરાવ્યા છે, તેનો ફોટો પોસ્ટ કરીને […]

Uncategorized
aa 14 નીના ગુપ્તાએ કરાવ્યા ન્યુ હેરકટ, સાથે જ ગૂગલને કરી આ રિક્વેસ્ટ

બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા દરેક વખતે પોતાના અભિનયથી દરેકનું દિલ જીતી લે છે. ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવનાર નીના ગુપ્તા વાસ્તવિક જીવનમાં એકદમ અલગ લાઈફસ્ટાઈલમાં જીવે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને જુદી જુદી રીતે તેના ફોટા શેર કરતી રહે છે. નીના ગુપ્તાને હવે એક ન્યુ હેરકટ કરાવ્યા છે, તેનો ફોટો પોસ્ટ કરીને તેણે ગૂગલને રિક્વેસ્ટ કરી છે.

નીના ગુપ્તા તેના નવા હેરકટ પછી યંગ દેખાઈ રહી છે. તેણે ફોટો શેર કરતી વખતે લખ્યું – ગૂગલ વાળા, હવે તો મારી ઉંમર ઓછી કરીને લખો.

Instagram will load in the frontend.

નીના ગુપ્તાના આ નવા હેરકટને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ચાહકોની સાથે સેલિબ્રિટી પણ તેમના ફોટા પર કમેન્ટ કરી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નીના ગુપ્તા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં જોવા મળશે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ અગાઉ નીના ગુપ્તા પ્રજાસત્તાક દિન નિમિત્તે રિલીઝ થયેલી કંગના રાનૌતની ફિલ્મ પંગામાં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.