Gujarat/ અરવલ્લીના સચિવ રૂપવંતસિંઘ કોરોના પોઝિટિવ , જિલ્લામાં કોરોના મામલે કરાઈ છે તેમની નિમણૂંક , કોરોના પોઝિટિવ આવતા સચિવ થયા કોરોન્ટાઇન , ગત સપ્તાહે તેમણે લીધી હતી જિલ્લાની મુલાકાત , કોરોના મામલે મોનિટરિંગ કરવાની છે જવાબદારી

Breaking News