International/ ભારતને પેરાલિમ્પિકમાં બીજો ગોલ્ડ મેડલ , ભારતના સુમિત અંટિલને મળ્યો ગોલ્ડ મેડલ , જ્વેલીન થ્રોમાં સુમિત અંટિલને ગોલ્ડ મેડલ , સુમિત અંટિલે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ , સુમિતે 68.55 મીટરનો કર્યો સર્વશ્રેષ્ઠ થ્રો , ભારતને ઓલિમ્પિકમાં હવે કુલ 7 મેડલ , પેરાલિમ્પિકના ઈતિહાસમાં ભારતનો ગોલ્ડન ડે , એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ સાથે સપાટો , ઓલિમ્પિકની ટેલીને પેરા એથ્લીટ્સે વટાવી

Breaking News