India/ ભારતમાં 5G નેટવર્કની ટ્રાયલને મળી મંજૂરી, વિવિધ ઓપરેટર્સને સ્પેકટ્રમની ફાળવણી કરાઇ, ટેલિકોમ વિભાગ દ્વારા ફાળવણી કરાઇ, 4G કરતાં 10 ગણી 5G નેટવર્કની સ્પીડ, ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં થશે ટ્રાયલ, 6 મહિના સુધી ટ્રાયલની કાંમગીરી કરાશે, ચાઇનીઝ ટેકનોલોજી ટ્રાયલમાંથી બાકાત રખાઇ, ગુજરાત,દિલ્હી,મુંબઇ,કોલકાતા,બેંગલુરુ, હૈદરાબાદનાં વિવિધ સ્થળે 5Gની ટ્રાયલ કરાશે

Breaking News