India-Australia Testmatch/ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાશે મેચ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM નિહાળશે મેચ 3100 પો.અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત 2300 ટ્રાફિક પોલીસ બંદોબસ્તમાં રહેશે 1 સંયુક્ત પોલીસ કમિશનર રહેશે તૈનાત 3 DCP,9 SP,20 PI,21 PSI તૈનાત સ્ટેડિયમમાં અંદર જવા થ્રી-લેયર સિક્યોરીટી

Breaking News