India/ ભારત દુશ્મનોને ટક્કર આપવા નેવીને મજબૂત બનાવશે, 6 સબમરીન માટે 43 હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી, સંરક્ષણમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સોદાને મંજૂરી, સ્વદેશી સબમરીનના ઉત્પાદન માટેના પ્રોજેક્ટને મંજૂરી, 6 કરોડના હથિયારોની ખરીદીને પણ મંજૂરી અપાઈ, ચીન-પાકને સમુદ્રમાં ટક્કર આપવા નેવીને બનાવાશે મજબૂત

Breaking News