ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે મંગળવારે ગુવાહટીમાં ટી-20 મેચ રમાઈ હતી.આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટથી હરાવ્યુ હતુ.ભારત મેચ હારતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને મેચ બાદ ગ્રાઉન્ડથી હોટલમાં જઈ રહી ઓસ્ટ્રેલિયાની ટીમ પર લોકો દ્વારા પત્થરથી હુમલો કરવામાં આવ્યો. જોકે આ હુમલામાં કોઈ પણ ખેલાડીને ઈજા પહોંચી નથી. મહત્વનુ છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ હોટલમા જવા માટે જઈ રહી હતી ત્યારે બસની જમણી તરફ લોકો દ્વારા પત્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન એરોન ફ્રિન્ચે ટ્વીટર પર હુમલાની તસ્વીર શેયર કરી છે. આ ઘટના સર્જાતા ઓસ્ટ્રેલિયાની ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી..
Not Set/
ભારત મેચ હારતા રોષે ભરાયેલા લોકોએ ઓસ્ટ્રેલિયાની ટીમ પર કર્યો હુમલો
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે મંગળવારે ગુવાહટીમાં ટી-20 મેચ રમાઈ હતી.આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટથી હરાવ્યુ હતુ.ભારત મેચ હારતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને મેચ બાદ ગ્રાઉન્ડથી હોટલમાં જઈ રહી ઓસ્ટ્રેલિયાની ટીમ પર લોકો દ્વારા પત્થરથી હુમલો કરવામાં આવ્યો. જોકે આ હુમલામાં કોઈ પણ ખેલાડીને ઈજા પહોંચી નથી. મહત્વનુ છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ હોટલમા […]
