ભાવનગર/ ભાવનગરઃ કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ PMના આગમન પહેલા દર્શાવ્યો વિરોધ ધોલેરા પ્રોજેક્ટ અને અન્ય વચનોને લઈ વિરોધ શહેર કોંગ્રેસ દ્વારા ઘોઘાગેટ ખાતે સુત્રોચ્ચાર પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત

Breaking News