Breaking News/ ભાવનગરઃ શંકાસ્પદ હાલતમાં મળ્યો યુવકનો મૃતદેહ, બંધ પડેલ નપાની બિલ્ડિંગ પાસેથી મળ્યો મૃતદેહ, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી, તેમના પરિવાર પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો

Breaking News