જીએસટી કૌભાંડ/ ભાવનગરઃ GST બોગસ બિલિંગના આરોપી ઝડપાયા SIT દ્વારા GST બોગસ બીલિંગના આરોપી ઝડપ્યા જિલ્લામાં લોકો પાસેથી ડોક્યુ. મેળવી આચરતા કૌભાંડ આધારકાર્ડ, પાનકાર્ડનો ઉપયોગ કરી મેળવતા GST નંબર બોગસ પેઢી અસ્તિત્વમાં લાવી આચરતા હતા કૌભાંડ

Breaking News