ઇસાઈ મિશનરી-બજરંગદળ સામસામે/ ભાવનગર:ઇસાઇ મિશનરી અને બજરંગદળ સામસામે સિહોરમાં દલિત પરિવારમાં ઇસાઇ ધર્મ કીર્તન થતા હતા મારવાડી નગરમાં બજરંગદળ,VHPની ટીમ ત્રાટકી ઈસાઈ સત્સંગ બંધ કરાવતા દલિત પરિવાર ઉગ્ર થયો કાર્યકરો સાથે શાબ્દિક ઘર્ષણનો વીડિયો થયો વાયરલ

Breaking News