Gujarat/ ભાવનગરનાં સિહોરમાં સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં કાર્યક્રમ, કુંવરજી બાવળિયા,ગોરધન ઝડફિયા,મનસુખ માંડવિયા, ભારતીબેન શિયાળ,વિભાવરી દવે સહિત અગ્રણી હાજર, તમામ આગેવાનો દ્વારા પાટીલનું કરાયું સ્વાગત, સરપંચો માટે ખાટલામાં બેસવાની કરાઇ વ્યવસ્થા, કાર્યક્રમમાં વિવિધ ગામનાં સરપંચો દ્વારા અપાયા પ્રતિભાવ

Breaking News