Gujarat/ ભાવનગરના સીદસર ખાતે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલ ખેડૂતોને સમર્થન તંત્ર દ્વારા રેલી કાઢવાની મંજૂરી ન મળતા ખેડૂતોમાં રોષ ખેડૂતો એકઠા થતા પોલીસ તંત્રના ધાડેધડા ઉતર્યા કૃષિ કાયદો રદ કરવાની માગ કરી રહેલા ખેડૂતોની અટકાયત

Breaking News