હોબાળો/ ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં થયો હોબાળો, સર્ટી હોસ્પિટલમાં સિક્યુરિટીકર્મીઓએ કર્યો હોબાળો. કોન્ટ્રાકટરે નવા નાઈટ સુપર વાઈઝર નિમણૂક કરતા થયો હોબાળો, નિમણૂકના વિરોધમાં સિક્યુરિટીકર્મીઓએ કરી હડતાળ, સિક્યુરિટીકર્મીઓએ હડતાળ પડતા RMO અને અધિકારી દોડી આવ્યા, RMO ડૉ. લાલીતાબેને સમજાવટથી સમગ્ર મામલો થાળે પડ્યો

Breaking News
Breaking image 55 ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં થયો હોબાળો, સર્ટી હોસ્પિટલમાં સિક્યુરિટીકર્મીઓએ કર્યો હોબાળો. કોન્ટ્રાકટરે નવા નાઈટ સુપર વાઈઝર નિમણૂક કરતા થયો હોબાળો, નિમણૂકના વિરોધમાં સિક્યુરિટીકર્મીઓએ કરી હડતાળ, સિક્યુરિટીકર્મીઓએ હડતાળ પડતા RMO અને અધિકારી દોડી આવ્યા, RMO ડૉ. લાલીતાબેને સમજાવટથી સમગ્ર મામલો થાળે પડ્યો