Gujarat/ ભાવનગરમાં મારામારીમાં યુવકની હત્યા, શહેરના કરચલીયા પરા વિસ્તારની ઘટના , 3 જેટલાં યુવાનોને પહોંચી ગંભીર ઇજા, 3 યુવકોમાં એકનું સારવાર દરમિયાન મોત , વરઘોડા દરમિયાન થઈ હતી મારામારી, પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી

Breaking News