Breaking News/ ભાવનગરમાં મોટી દુર્ઘટના માધવહીલ કોમ્પલેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા હજુ સુધી ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહિ 10 થી 15 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા

Breaking News