Gujarat/ ભાવનગરમાં વંદન કોર્પોરેશનમાં GST ચેકિંગનો મામલો, વેરા શાખ કેસમાં 3 લોકોની કરવામાં આવી અટકાયત, કેટલાક દિવસોથી GST વિભાગ દ્વારા હાથ ધરાયું ચેકિંગ , કોર્પો.ના વ્યવહારની ચકાસણીમાં 80 કરોડની કરચોરી ઝડપાઈ , ત્રણેયને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

Breaking News