Gujarat/ ભાવનગરમાં 13 વોર્ડની 52 બેઠક માટે મતગણતરી મનપાના 13 વોર્ડમાંથી 10 વોર્ડમાં ભાજપની જીત 10 વોર્ડમાં ભાજપની પેનલનો થયો વિજય જયારે કોંગ્રેસના ફાળે માત્ર 8 બેઠકો આવી ભાજપનો ભવ્ય વિજય થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ

Breaking News