Gujarat/ ભાવનગરમાં M.K.B યુનિ.નો 7મો દીક્ષાંત સમારોહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં સમારોહ , મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.નો દીક્ષાંત સમારોહ , વિવિધ વિદ્યાશાખાના 13654 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત , 64 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક, 10 વિદ્યાર્થીને PHDની પદવી

Breaking News