Gujarat/ વલસાડ ધરમપુર વેપારી એસો.દ્વારા મહત્વનો નિર્ણય, શનિ,રવિ અને સોમવાર ધરમપુરમાં રહેશે લોકડાઉન, અઠવાડિયામાં 3 દિવસ ધરમપુર સ્વૈચ્છિક બંધ , વધતા જતા કોરોના પોઝિટિવ કેસને ધ્યાને રાખી નિર્ણય, ધરમપુરમાં 4 વાગ્યા બાદ ધરમપુરમાં દુકાનો થશે બંધ, અન્ય દિવસોમાં સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે

Breaking News