Not Set/ ભાવનગર/ કનાડ ગામે પાણીની ટાંકી ફાટતાં 2 ના મોત

ભાવનગર જીલ્લાના કનાડ ગામે ટાંકી તુટવાની એક ભીષણ ઘટના સામે આવી છે, જ્યાં ટાંકી ફાટવાથી ૨ લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં શોકનો મહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, જીલ્લાના શિહોર તાલુકાના કનાડ ગામના વાડી વિસ્તારમાં પાણીની ટાંકી આવેલી છે, અને આ ટાંકી વરસાદના કારણે જર્જરિત થઇ ગઈ હતી, જે આજે […]

Gujarat Others

ભાવનગર જીલ્લાના કનાડ ગામે ટાંકી તુટવાની એક ભીષણ ઘટના સામે આવી છે, જ્યાં ટાંકી ફાટવાથી ૨ લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં શોકનો મહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, જીલ્લાના શિહોર તાલુકાના કનાડ ગામના વાડી વિસ્તારમાં પાણીની ટાંકી આવેલી છે, અને આ ટાંકી વરસાદના કારણે જર્જરિત થઇ ગઈ હતી, જે આજે તૂટવાથી બે મહિલાઓના મોત થયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.