Gujarat/ ભાવનગર જિ.પં.ના પ્રમુખની થશે વરણી, આજે ફોર્મ ભરાશે, આવતીકાલે વરણી , જિ.પં.ની 31 બેઠકો પર ભાજપનો કબ્જો , પ્રમુખ પદ માટે 3 સભ્યોના નામ ચર્ચામાં , ભરતસિંહ ગોહિલ, ધનશ્યામ સિહોરા મોખરે , પ્રવીણભાઈ વાળાનું નામ પર ચર્ચામાં

Breaking News