અકસ્માત/ સુરેન્દ્રનગર : ચોટીલા હાઈવે પર અકસ્માત એકનું મોત, 10થી વધુ લોકો ઘાયલ, પિકઅપ વાન રોડની સાઈડમાં નીચે ઉતરી ગઇ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા રાજકોટ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો દાખલ

Breaking News