ડમી ઉમેદવાર/ ભાવનગર ડમી ઉમેદવાર કાંડ મામલો ગાંધીનગરમાં ઉચ્ચે સ્તરીય બેઠકનો દૌર ગૃહમંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઇ 2012થી સરકારી ભરતીમાં ચાલતું હતું બેઠક બેઠકમાં ATSના DIG દિપેન ભદ્રન હાજર ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમાર હાજર એક સપ્તાહથી પોલીસ કરી રહી છે તપાસ ડમી ઉમેદવાર મુદ્દે પોલીસ કરી શકે કાર્યવાહી

Breaking News