માલગાડીને અકસ્માત/ ભાવનગર: ધોળા રેલવે સ્ટેશન પાસે માલ ગાડીના ડબ્બા ખડયા, ડબલ માળ કન્ટેઇનરના પાંચ ડબા ખડી પડ્યા, ફાટક પાસે જ ડબ્બા ખડી પડતા રેલવે ફાટક બંધ, ફાટક બંધ થતા અમરેલી-અમદાવાદ હાઇવે પણ બંધ, ફાટકની બન્ને બાજુ વાહનોનો લાંબી લાઈનો લાગી, વાહનોની લાંબી લાઈનો લાગતા થયો ટ્રાફિકજામ, પીપાવાવથી બોટાદ જઈ રહી હતી આ માલ ગાડી, ડબ્બાને પાટા પર ચડાવવામાં લાગી શકે છે વધુ સમય

Breaking News