Gujarat/ ભાવનગર પર વાવાઝોડાને પગલે વ્યાપક વિનાશ, ભાવનગર શહેરમાં 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ, ભારે વરસાદને પગલે ચોતરફ પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હતા પાણી, તાઉતે વાવાઝોડાને પગલે વ્યાપક નુકસાન

Breaking News