Valsad/ વલસાડમાં કારમાંથી દારૂ મળતા કોંગી ઉમેદવારના પુત્રની ધરપકડ, ઓજર ગામની બેઠકના ઉમેદવાર રાજેશ પટેલના પુત્રની ધરપકડ, 2 દિવસ પહેલા કારમાંથી મળ્યો હતો દારૂનો જથ્થો, ગ્રામ્ય પોલીસે આરોપી વિસ્મય પટેલની ધરમપુરથી ધરપકડ

Breaking News