Gujarat/ ભાવનગર વોર્ડ નંબર 8 માં ભાજપનો ભગવો લહેર્યો વડવા અ વોર્ડમાં પણ ભાજપની પેનલનો વિજય ઉત્તર સરદારનગર વોર્ડ નંબર 12માં ભાજપનો વિજય અત્યાર સુધીમાં કુલ 9 વોર્ડની ગણતરી પૂર્ણ કુલ 36 બેઠકોની પરિણામ જાહેર 31 ભાજપ અને 5 કોંગ્રેસને ફાળે

Breaking News