ગુજરાત/ ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારની ઘટના ધાર્મીક કાર્યક્રમ શરૂ હતો તે વેળાએ બની ઘટના રોફ જમાવવા માટે યુવાનની હત્યા કરાઇ 3 થી 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકયા યુવાનને ગંભીર હાલતમાં સર.ટી.હોસ્પિટલ ખસે઼ડાયો હોસ્પિટલના ડોકટરે યુવાનને મૃત જાહેર કર્યો

Breaking News