ગુજરાત/ ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જોડાશે ભાજપમાં વિશ્વનાથસિંહ વાઘેલા જોડાશે ભાજપમાં ગઈકાલે કોંગ્રેસમાંથી આપ્યું છે રાજીનામું C.R પાટીલ સાથે વાઘેલાએ કરી મુલાકાત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ કરી મુલાકાત અનુરાગ ઠાકુર અને પ્રદીપસિંહ વાઘેલા સાથે કરી મુલાકાત

Breaking News