Gujarat/ રાજકોટમાં આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી, 11 તાલુકાઓના કેન્દ્રો 19 પર ચણાની ખરીદી , 68 હજાર ખેડૂતોએ ચણાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, ઓપન માર્કેટ યાર્ડમાં સરેરાશ 875 થી 900 રૂપિયા ભાવ, સરકાર 1020ના ભાવે ટેકાના ભાવે ચણાની ખરીદી કરશે, સરકાર 8 માર્ચથી 5 જૂન સુધી ખરીદી કરશે

Breaking News