ધાર્મિક વિવાદ/ ભાવનગર: સાળંગપુર હનુમાનજીની મૂર્તિ નીચે કોતરણી વિવાદ, કોતરણીમાં હનુમાનજીને દાસ બતાવવાનો આક્ષેપ, ચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં થયા વાયરલ, સમગ્ર મામલે મહુવાના સાધુ-સંતોમાં રોષની લાગણી, હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવવા બદલ રોષ, ખીમનાથ મંદિરના ભગતબાપુ દ્વારા વિરોધ કરયો. કહ્યું કોઇપણ ધર્મને નીચો દર્શાવી પોતાની પ્રશંસા ન કરો

Breaking News
Breaking image 86 ભાવનગર: સાળંગપુર હનુમાનજીની મૂર્તિ નીચે કોતરણી વિવાદ, કોતરણીમાં હનુમાનજીને દાસ બતાવવાનો આક્ષેપ, ચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં થયા વાયરલ, સમગ્ર મામલે મહુવાના સાધુ-સંતોમાં રોષની લાગણી, હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવવા બદલ રોષ, ખીમનાથ મંદિરના ભગતબાપુ દ્વારા વિરોધ કરયો. કહ્યું કોઇપણ ધર્મને નીચો દર્શાવી પોતાની પ્રશંસા ન કરો