ડમી કાંડ/ ભાવનગર: SP કચેરીએ લોખંડી બંદોબસ્ત ડમી કાંડમાં નામ નહીં લેવા માટે યુવરાજસિંહ પર આક્ષેપ રૂપિયાની સોદાબાજી કરવાના છે આક્ષેપ યુવા નેતા યુવરાજસિંહ 12 વાગે પહોંચશે SP કચેરી SIT તપાસ અધિકારી દ્વારા અપાયું સમન્સ

Breaking News