Bhuj/ ભુજની જનરલ હોસ્પિટલના તમામ બેડ ફુલ, જનરલ હોસ્પિટલમાં બેડ ફૂલ થતા હોબાળો, દર્દીઓના પરિવારજનો મચાવ્યો હોબાળો, લોકો ઇન્ચાર્જ કલેક્ટરના ઘર પાસે પહોંચ્યા, લોકોએ રાત્રે 1 વાગે તેમના ઘર બહાર કર્યા ધરણા, હોસ્પિટલમાં સારવાર અપાવવા કર્યા ધરણા

Breaking News