Maharastra/ મહારાષ્ટ્રમાં 15 મે સુધી લોકડાઉન લંબાવાયું, 15 દિવસ સુધી કડક લોકડાઉનનો થશે અમલ, 15 મે સવારે 7 વાગ્યા સુધી રહેશે લોકડાઉન, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય, અગાઉ 14 એપ્રિલથી 1 મે સુધી લોકડાઉન હતું

Breaking News