Gujarat/
ભુજમાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા પોસ્ટરો, નવી રાવલવાડીમાં પાર્થ બંગલો 2ના રહીશોનો વિરોધ, 13 વર્ષથી પાણીની સમસ્યાનો નથી થયો ઉકેલ, ન.પા.ની ચૂંટણીમાં 40 વોટનો થશે બહિષ્કાર , કોઈ રાજકીય પક્ષોએ મત માંગવા ન આવવા ચિમકી
